કેન્દ્રશાસિત પ્રદેશો - short trick
કેન્દ્રશાસિત પ્રદેશો યાદ રાખવા માટેનું સુત્ર
●【દાદી જલદી લંચ આપો】
દા- દાદરા નગર હવેલી
દી- દીવ દમણ
જ - જમ્મુ કાશ્મીર
લ- લદ્દાખ
દી- દિલ્હી
લં- લક્ષદ્વીપ
ચ- ચંદીગઢ
આ- આંદામાન નિકોબાર
પો- પોન્ડીચેરી
કેન્દ્રશાસિત પ્રદેશો યાદ રાખવા માટેનું સુત્ર
Comments
Post a Comment