ગુજરાતના મહત્વના તળાવો

 ગુજરાતના મહત્વના તળાવો


1 કાંકરિયા તળાવ  - અમદાવાદ

2 માલવ તળાવ  - ધોળકા

૩ ખાન સરોવર -  ધોળકા

4 ભવાની તળાવ - પાલીતાણા

5 સામત સર તળાવ -  ઝીંઝુવાડા

6 તેન તળાવ -  ડભોઈ

7 હીરાભાગોળ - ડભોઈ

8 સહસ્ત્રલિંગ તળાવ - પાટણ

9 નારાયણ સરોવર - કચ્છ

10 આજવા તળાવ - વડોદરા

11 ગોમતી તળાવ - ડાકોર

12 ગોપી તળાવ બેટ - દ્વારકા

13 લાખોટા તળાવ - જામનગર

14 હમીરસર તળાવ - ભુજ

15 થોળ તળાવ - થોળ(ગાંધીનગર)

16 રણજીતસાગર તળાવ - જામનગર

17 લાલપરી તળાવ - રાજકોટ

18 તેલિયું તળાવ - પાવાગઢ

19 છાશિયું તળાવ - પાવાગઢ

20 દુધયું તળાવ - પાવાગઢ

21 કર્માબાઈ તળાવ - શામળાજી

22 ગૌરી શંકર તળાવ - ભાવનગર

23 અલ્પા સરોવર - સિધ્ધપુર

24 બિંદુ સરોવર - સિધપુર

25 વડા તળાવ -  ગણદેવી

26 જોગાસર તળાવ - ધાગધ્રા

27 ચીમનભાઈ સરોવર - ખેરાલુ

28 ગંગા સર તળાવ - વિરમગામ

29 મુનસર તળાવ - વિરમગામ

30 બોર તળાવ - ભાવનગર

Comments

Popular posts from this blog

સત્યાગ્રહો ક્રમમાં

FULL FORMS