મહાનુભાવોના ઉપનામ

 ગાંધીજી

- રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત 


સરદાર વલ્લભભાઈ પટેલ

- સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક 


મોહંમદ બેગડો

- ગુજરાતનો અકબર

 ‎ 

ડૉ. ચંદુલાલ દેસાઈ 

- છોટે સરદાર 


જમશેદજી તાતા

- ભારતીય ઉદ્યોગ ના પિતામહ 


વર્ગીસ કુરિયન

- શ્વેતક્રાંતિના જનક 


ડૉ. હોમી ભાભા 

- અણુશક્તિના પિતામહ 


જામ રણજીતસિંહજી 

- ક્રિકેટનો જાદુગર


પુષ્પાબહેન મહેતા 

- મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી


ગણેશ વાસુદેવ માવળંકર 

- ભારતની સંસદ ના પિતા 


કુમારપાળ 

- ગુજરાતનો અશોક


ગિજુભાઈ બધેકા 

- બાળકોની મુછાળી મા


શ્રીમદ રાજચંદ્ર 

- સાક્ષાત સરસ્વતી 

 ‎

નરસિંહ મહેતા 

- આદિ કવિ 

 ‎

મીરાબાઈ 

- દાસી જનમ જનમની

 ‎ 

અખો  

- જ્ઞાન નો વડલો 


નર્મદ 

- નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક 


ઝવેરચંદ મેઘાણી 

- રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક 

 ‎

પ્રેમાનંદ  

- મહાકવિ 


ઉમાશંકર જોશી 

- વિશ્વશાંતિનો કવિ


પન્નાલાલ પટેલ  

- સાહિત્યજગતનો ચમત્કાર 


નહાનાલાલ 

- કવિવર 

 ‎

કલાપી 

- સૂરતાની વાડીનો મીઠો મોરલો 


ગોવર્ધનરામ ત્રિપાઠી 

- પંડિતયુગના પુરોધા

Comments

Popular posts from this blog

ગુજરાતના મહત્વના તળાવો

સત્યાગ્રહો ક્રમમાં

FULL FORMS