SCIENCE

ટેલિવિઝનની શોધ કોણે કરી? ---> જે. એલ. બેયર્ડ

રડારની શોધ કોણે કરી?---> ટેલર અને યંગ
ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી? ---> ન્યૂટન લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે --->સાઇટ્રિક એસિડ ડુંગળી અને લસણમાં ગંધ હોય છે ---> તેમાં હાજર પોટેશિયમને કારણે કિરણોની શોધ કોણે કરી ?--->રોન્ટજને સ્કૂટર ના શોધક કોણ છે ?---> બ્રાડ શો રિવોલ્વર ના શોધક કોણ છે ?---> કોલ્ટ દરિયાની ઊંડાઈ માપવાનું સાધન કયું છે ?---> અલ્ટી મીટર લેબોરેટરીમાં બનેલ પ્રથમ તત્વ સુ છે ?---> યુરિયા ટેલિફોનના શોધક કોણ છે ? ---> ગ્રેહામ બેલ ભારત દ્વારા છોડવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ---> આર્યભટ્ટ પેન્સિલીન ના શોધક કોણ છે ? ---> એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ડાયનેમાઇટ ના શોધક કોણ છે ? ---> આલ્ફ્રેડ નોબેલ ચંદ્ર પર ઉતરેલ પહેલો માણસ કોણ છે ?---> નીલ આર્મસ્ટ્રોંગ અવકાશમાં જનાર પ્રથમ માણસ કોણ છે ?---> યુરી ગાગારીન વિશ્વનું સૌથી મોટું ફૂલ કયું છે ? ---> રેફ્લેસિયા કયા વિટામિન માં કોબાલ્ટ હોય છે ? ---> B12 એનિમિયાને કયું વિટામિન મટાડે છે ? ---> B12 મેઘધનુષ્ય બનવાનું કારણે સુ છે ? ---> વક્રીભવન (પ્રત્યાવર્તન) યુરીયાને શરીરથી અલગ કરે છે ?---> કિડની માનવ ત્વચાનો રંગ બને છે ? ---> મેનાલીન ને કારણે કાચા ફળોને પાકા કરવામાં મદદરૂપ થાય છે ? ---> ઇથિલિન માનવ હૃદયમાં કેટલા વાલ્વ હોય છે ? ---> ચાર દ્રાક્ષમાં હોય છે ?---> ટર્ટરિક એસિડ

Comments

Popular posts from this blog

ગુજરાતના મહત્વના તળાવો

મહાનુભાવોના ઉપનામ

કેન્દ્રશાસિત પ્રદેશો - short trick