દાંડિયાત્રા

૧) ગોળમેજી પરિષદ પહેલા ૧૧ મુદ્દા પર ચર્ચા કરવાનૂ ગાંધીજી એ વાઇસરોય ઇરવીન ક્યુ હતુ પરંતુ એના પર ધારાસભામા ચર્ચા ના થતા ગાંધીજી એ કઇ લડત શરુ કરવાનૂ એલાન કર્યુ?

👉સવિનય કાનુનભંગની લડત


2) દાંડિ યાત્રા એ કઇ લડતનો એક ભાગ છે? 👉 સવિનય કાનુન ભંગ 3) ફેબ્રુઆરી ૧૯૩૦ મા ક્યા મળેલી કોંગ્રેસની કારોબારી સમિતીમા સવિનય કાનુન ભંગ લડત કરવાનૉ ઠરાવ કરવામા આવ્યો 👉અમદાવાદ 4)દાંડીયાત્રા બદલપુર ને બદલે દાંડિ સુધી રાખવનુ સુચન કોણે કર્યુ હતૂ? 👉કલ્યાણજી મહેતા 5)૧૨ માર્ચ ૧૯૩૦ સાબરતી આશ્રમ મા પ્રાર્થનાસભા કોણે રધુપતી રાધવ રાજા રામ ધૂન ગાઇ હતી 👉શ્રી નારાયણ ખરે 6) દાંડિયાત્રા પ્રસ્થાન સમયે લોકોના આગ્રહથી .શ્રી ખરેએ કયુ ભજન ગવડાવ્યુ હતૂ 👉 હરિનો મારગ છે સુરાનો કાયરનૂ નહિ કામ જો( પ્રિતમ) 7) દાંડિયાત્રા પહેલા સરદાર પટેલની ધરપકડ ૭ માર્ચે રાસ ગામેથી કરવામા આવી જેથી દાંડિયાત્રાના પ્રથમ બલિદાની સરદાર કહેવાય છે.આ રાસ ગામ ક્યા જિલ્લામા આવ્યુ? 👉ખેડા 8)દાંડિયાત્રા મા ગાંધીજી ના પરિવારના કુલ ૫ સભ્યો એ ( ગાંધીજી સહિત) ભાગ લીધો હતો, પ્રસ્થાન સમયે કસ્તુરબાએ ગાંદીનીએ ટિળક કર્યુ હતુ એ પાંચ સભ્યો કોણ હતા ? 👉ગાંધીજી , કસ્તુરબા ,પુત્ર રામદાસ અને મણિલાલ ,પૌત્ર હરિલાલ ગાંધી 9)દાંડિયાત્રા પછી ગાંધીજીના પૌત્ર હરિલાલ ગાંધીની ધરપકડ ક્યાથી કરવામા આવી હતી ( ૬ એપ્રિલ) 👉ભિમરાડ ગામેથી
10)દાંડિયાત્રામા ગાંધીજી રહિત કેટલા સભ્યો એ ભાગ લીધૉ હતો ( શરુઆતમા) 👉૭૮(.+૧ ગાંધીજી) + બે સભ્યો વચ્ચે થી જોડાયા હતા
11)દાંડિયાત્રાના( ૨૪૧ માઇલ)( ૩૮૫ કિમી) પ્રથમ વિસામો અને પ્રથમ રાત્રી રોકાણ ક્યા થયા હતા? 👉 વિસામો - ચંટોળા તળાવ રાત્રિ રોકાણ- અસલાલી 12)હવે ઇન્તજાર ની ધડીયો પુરી થઇ ગઇ છે મે રોટલી માંગી હતી પરંતુ મને પથ્થરો મળ્યા છે - આવૂ ગાંધિજિએ કોને પત્રમા લખ્યુ હતુ ( દાંડિયાત્રા પહેલા) 👉વાઇસરોય ઇરવિન ને 13)દાંડિયાત્રા દરમિયાન ગાંધીજી મુક્તીદાતા નુ બિરુદ કોણે આપ્યુ હતૂ 👉સરોજની નાયડુ 14)ઇગંલેન્ડના ક્યા પત્રકારે દાંડિયાત્રાનો રિપોર્ટ મેંચેસ્ટર ગાર્ડિયન મા છાપ્યો હતો? 👉 બ્રેલ્સફર્ડ 15)દાંડિયાત્રા પછી ગાંધીજિનિ ધરપકડ ક્યારે થઇ હતી? 👉૫-૫-૩૦ ( કરાડી) 16)દાંડિયાત્રા પછી બોદાલી ગાંમમા કુહાડીથી ખજુરી કાપી ને કાયદાનો ભંગ કરવા જતા કોનુ મૃત્યુ થયુ હતુ જેને ગાંધીજિએ શુદ્ધ બલિદાન ઓળખાવ્યુ હતૂ 👉 વિઠલભાઇ લલ્લુ ભાઇ પટેલ 17)દાંડિમા દાંડીયાત્રાનુ ભવ્ય સ્વાગત કોણે કર્યુ હતૂ 👉સિરાજુદિન વાસી શેઠ 18)દાંડી સ્મારક નુ ઉદધાટન કોણે કર્યુ હતૂ 👉જવાહરલાલ નહેરુ એ ( ૬ એપ્રિલ ૧૯૬૧)

Comments

Popular posts from this blog

ગુજરાતના મહત્વના તળાવો

મહાનુભાવોના ઉપનામ

કેન્દ્રશાસિત પ્રદેશો - short trick