સ્થાપત્યો
●દેલવાડા નું મદિર
સ્થાપક વંશ:રાષ્ટ્રફૂટ વંશ
સ્થાપત્ય શેલી:નાગર શેલી
●મોઢેરાનું સૂર્ય મદિર
સ્થાપક રાજા:ભીમદેવ પહેલો
સ્થાપત્ય શેલી:નાગર શેલી
●કદરિયા મહાદેવ નું મદિર
સ્થાપક રાજા:ચદેલ શાસક ધગદેવ
સ્થાપત્ય શેલી:નાગર શેલી
●ખજુરાહોના મદિર
સ્થાપક રાજા:ચદેલ શાસક
સ્થાપત્ય શેલી:નાગર શેલી
●કોણાર્કનું સૂર્ય મદિર
સ્થાપક રાજા:ગંગ શાસક નરસિહદેવ
સ્થપત્યશેલી:નાગર શેલી
●જગન્નાથપુરી નું મદિર
સ્થાપક રાજા:અંન્તવર્મા
સ્થાપત્ય શેલી;નાગરશેલી
●તિરૂમલભાઈ મદિર
સ્થાપક રાજા:પાંડ્ય વંશ
સ્થાપત્ય શેલી:દ્રવિડ શેલી
●ગગેકોન્ડ ચોલપુરમ મદિર
સ્થાપક રાજા:ચોલ શાસક રાજેન્દ્ર
સ્થાપત્ય શેલી:દ્રવિડ શેલી
●બુહદેશ્વર મદિર
સ્થાપક રાજા:ચોલ શાસક રાજરાજ
સ્થપત્ય શેલી:દ્રવિડ શેલી
●કૈલાશ મદિર
સ્થાપક રાજા:પલ્લવંશના નરસિહ 2
સ્થાપત્ય શેલી:દ્રવિડ શેલી
●માંમલ્લપુરમ મદિર
સ્થાપક રાજા:પલ્લવ વંશ
સ્થાપત્ય શેલી:દ્રવિડ શેલી
●કૈલાશ મદિર ઇલોરા
સ્થાપક વંશ:રાષ્ટ્રફૂટ વંશ
સ્થાપત્ય શેલી:બેસર શેલી
●દશાવતાર મદિર
સ્થાપક વંશ:ગુપ્તકાળ
સ્થાપત્ય શેલી:બેસર શેલી
Comments
Post a Comment