ગુજરાતના મહત્વના તળાવો 1 કાંકરિયા તળાવ - અમદાવાદ 2 માલવ તળાવ - ધોળકા ૩ ખાન સરોવર - ધોળકા 4 ભવાની તળાવ - પાલીતાણા 5 સામત સર તળાવ - ઝીંઝુવાડા 6 તેન તળાવ - ડભોઈ 7 હીરાભાગોળ - ડભોઈ 8 સહસ્ત્રલિંગ તળાવ - પાટણ 9 નારાયણ સરોવર - કચ્છ 10 આજવા તળાવ - વડોદરા 11 ગોમતી તળાવ - ડાકોર 12 ગોપી તળાવ બેટ - દ્વારકા 13 લાખોટા તળાવ - જામનગર 14 હમીરસર તળાવ - ભુજ 15 થોળ તળાવ - થોળ(ગાંધીનગર) 16 રણજીતસાગર તળાવ - જામનગર 17 લાલપરી તળાવ - રાજકોટ 18 તેલિયું તળાવ - પાવાગઢ 19 છાશિયું તળાવ - પાવાગઢ 20 દુધયું તળાવ - પાવાગઢ 21 કર્માબાઈ તળાવ - શામળાજી 22 ગૌરી શંકર તળાવ - ભાવનગર 23 અલ્પા સરોવર - સિધ્ધપુર 24 બિંદુ સરોવર - સિધપુર 25 વડા તળાવ - ગણદેવી 26 જોગાસર તળાવ - ધાગધ્રા 27 ચીમનભાઈ સરોવર - ખેરાલુ 28 ગંગા સર તળાવ - વિરમગામ 29 મુનસર તળાવ - વિરમગામ 30 બોર તળાવ - ભાવનગર
Comments
Post a Comment