ગાંધીજીએ આપેલ ઉપનામ
ગાંધીજીએ આપેલ ઉપનામ
રવીન્દ્રનાથ ટાગોર :- ગુરુવર
મેડલીન સ્લેડ :- મીરાંબાઈ
મોહનલાલ પંડ્યા :- ડુંગળીચોર
ચિત્તરંજન દાસ :- દેશબંધુ
સુભાષચંદ્ર બોઝ :- નેતાજી
ઝવેરચંદ મેઘાણી :- રાષ્ટ્રીય શાયર
રવિશંકર મહારાજ :- મૂકસેવક
એમ.એસ. ગોવલેકર :- બંગબંધુ
મહમ્મદ અલી ઝીણા :- કાયદે આઝમ
કાકા સાહેબ કાલેલકર :- સવાઈ ગુજરાતી
સી.એફ.એન્ડ્રુઝ :- દીનબંધુ
Comments
Post a Comment